Search

શબ્દોની દુનિયા

Category

અછાંદસ

ભીડમાં
કેટલાંય અવાજો વચ્ચે
સ્પષ્ટ સંભળાય છે મને
તમારી ગેરહાજરીનો
સૂનકાર…

તૂટેલું પાંદડું

શહેરના
કોલાહલમાં
એકલતા સંતાડી,
તૂટેલા દિલનો
ઇલાજ
શોધતો રહ્યો,
એક આશિક.

Blog at WordPress.com.

Up ↑